લુક અને પાવરનો મિક્સ છે KTM 160 Duke, જુલાઈ 2025માં થશે લોન્ચ
KTM 160 Duke July 2025 માં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે, જાણો ફીચર્સ, લુક, એન્જિન અને ભાવ વિશે દરેક ખાસ માહિતી એક જ લેખમાં! દોસ્તો, આજના સમયમાં ભારતમાં KTM જેવી સ્પોર્ટ્સ બાઇક કંપનીઓની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને યુવાનોમાં એની માંગ તો બહુ જ વધુ જોવા મળે છે. એ જ …